ફોન લિંક
Microsoft Windows
સિસ્ટમ ઘટકો
|

3161

નિઃશુલ્ક
Get

તમને તમારો ફોન ગમે છે. તેમજ તમારું PC પણ ગમે છે. તમારા ફોન પર તમને ગમતી બધી વસ્તુઓની તમારા PC પરથી જ ત્વરિત ઍક્સેસ મેળવો. ટેક્સ્ટ સંદેશાઓનો જવાબ આપવા માટે, કૉલ્સ કરવા અને મેળવવા માટે*, તમારી સૂચનાઓ જોવા માટે અને વધુ કરવા માટે તમારા Android ફોન અને PCને લિંક કરો. તમારા ફોન અને PC વચ્ચે તમારી મનપસંદ ઇમેજીસ શેર કરો અને ફોટાઓને તમને પોતાને ઈમેલ કરવાની બાબતને ભૂતકાળની વાત બનાવી દો. તમારા ફોનને ક્યારેય ટચ કર્યા વિના જ ફોટાઓને કૉપિ કરો, સંપાદિત કરો અને ખેંચો અને છોડો પણ. પસંદગીના** Microsoft Duo, Samsung અને HONOR ફોન્સ માટે, તમારી મનપસંદ મોબાઇલ એપ્લિકેશન્સને તમારા PC પર ઍક્સેસ કરો. તમારા ફોન પરથી તમારા PC પર તમારી ફાઇલોને વાયરલેસ રીતે ખેંચીને અને છોડીને કાર્ય કરવાનું ચાલુ રાખો (અને તેથી ઉલટું પણ). ફોન લિંક સુવિધા સેટિંગ્સમાં “પ્રતિક્રિયા મોકલો” પસંદ કરીને તમે આગળ પર કઈ સુવિધાઓ જોવા ઇચ્છો છો તે અમને જણાવો. ક્રોસ-ડિવાઇસ અનુભવો કાર્ય કરી શકે તે માટે, તમારે તમારા Android ફોનને (Android 7 અથવા ત્યારપછીના સંસ્કરણો ધરાવતા) તમારા PC સાથે ફોન લિંક સુવિધા દ્વારા લિંક કરવો આવશ્યક છે. *કૉલ્સ માટે Bluetooth ક્ષમતા ધરાવતું Windows 10 PC આવશ્યક છે. **ખેંચો અને છોડો, ફોન સ્ક્રીન અને એપ્લિકેશન્સ બધા માટે સુસંગત Android ડિવાઇસ આવશ્યક છે (aka.ms/phonelinkdevices). બહુવિધ એપ્લિકેશન્સ અનુભવ માટે મે 2020 અથવા ત્યારપછીના અપડેટ ધરાવતું Windows 10 PC આવશ્યક છે અને તેમાં ઓછામાં ઓછી 8GB RAM હોવી આવશ્યક છે તથા તમારા Android ડિવાઇસ Android 11.0 પર ચાલતું હોવું આવશ્યક છે.
તમને તમારો ફોન ગમે છે. તેમજ તમારું PC પણ ગમે છે. તમારા ફોન પર તમને ગમતી બધી વસ્તુઓની તમારા PC પરથી જ ત્વરિત ઍક્સેસ મેળવો.

ટેક્સ્ટ સંદેશાઓનો જવાબ આપવા માટે, કૉલ્સ કરવા અને મેળવવા માટે*, તમારી સૂચનાઓ જોવા માટે અને વધુ કરવા માટે તમારા Android ફોન અને PCને લિંક કરો.

તમારા ફોન અને PC વચ્ચે તમારી મનપસંદ ઇમેજીસ શેર કરો અને ફોટાઓને તમને પોતાને ઈમેલ કરવાની બાબતને ભૂતકાળની વાત બનાવી દો. તમારા ફોનને ક્યારેય ટચ કર્યા વિના જ ફોટાઓને કૉપિ કરો, સંપાદિત કરો અને ખેંચો અને છોડો પણ.

પસંદગીના** Microsoft Duo, Samsung અને HONOR ફોન્સ માટે, તમારી મનપસંદ મોબાઇલ એપ્લિકેશન્સને તમારા PC પર ઍક્સેસ કરો. તમારા ફોન પરથી તમારા PC પર તમારી ફાઇલોને વાયરલેસ રીતે ખેંચીને અને છોડીને કાર્ય કરવાનું ચાલુ રાખો (અને તેથી ઉલટું પણ).

ફોન લિંક સુવિધા સેટિંગ્સમાં “પ્રતિક્રિયા મોકલો” પસંદ કરીને તમે આગળ પર કઈ સુવિધાઓ જોવા ઇચ્છો છો તે અમને જણાવો.

ક્રોસ-ડિવાઇસ અનુભવો કાર્ય કરી શકે તે માટે, તમારે તમારા Android ફોનને (Android 7 અથવા ત્યારપછીના સંસ્કરણો ધરાવતા) તમારા PC સાથે ફોન લિંક સુવિધા દ્વારા લિંક કરવો આવશ્યક છે.

*કૉલ્સ માટે Bluetooth ક્ષમતા ધરાવતું Windows 10 PC આવશ્યક છે.

**ખેંચો અને છોડો, ફોન સ્ક્રીન અને એપ્લિકેશન્સ બધા માટે સુસંગત Android ડિવાઇસ આવશ્યક છે (aka.ms/phonelinkdevices). બહુવિધ એપ્લિકેશન્સ અનુભવ માટે મે 2020 અથવા ત્યારપછીના અપડેટ ધરાવતું Windows 10 PC આવશ્યક છે અને તેમાં ઓછામાં ઓછી 8GB RAM હોવી આવશ્યક છે તથા તમારા Android ડિવાઇસ Android 11.0 પર ચાલતું હોવું આવશ્યક છે.
10/2/2018 9:00:00 AM
10/1/2024 2:37:12 AM
https://go.microsoft.com/fwlink/?LinkId=529064
https://go.microsoft.com/fwlink/?LinkId=521839